પ્રદૂષણ નિયંત્રણ અને રોડ સેફટી ઉદ્દેશ સાથે ૭ હજાર કી.મી.ની સાયકલ યાત્રાએ નીકળેલા આધેડ ભરૂચમાં

New Update
પ્રદૂષણ નિયંત્રણ અને રોડ સેફટી ઉદ્દેશ સાથે ૭ હજાર કી.મી.ની સાયકલ યાત્રાએ નીકળેલા આધેડ ભરૂચમાં

પ્રદૂષણ ,સડક સુરક્ષા અને શાંતિના ઉદ્દેશ લઈ ઓરિસ્સા કટક થી ૨૦

ઓક્ટોબરે અઢી માસના સમયમાં નોર્થ ઇન્ડિયાના ૧૪ રાજ્યોની ૭ હજાર કી.મી.ની સાયકલ

યાત્રાએ નીકળેલા ઓરિસ્સાના ૬૩ વર્સીય સૈયદ ફેઝાનઅલી પોતાની યાત્રાના ૪૬માં દિવસે

ગુજરાતમાં પ્રવેસી મંગળવારના દિવસે ભરૂચ આવી પહોંચ્યા હતા.

જેમનું Gvk ૧૦૮ એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા શારીરિક તપાસ કરાઇ

હતી.તે બાદ સાયકલીસ્ટનું ભરૂચ કલેકટર કચેરી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જે

અંગે ફેઝાનઅલીએ જણાવ્યું હતું કે ૫૦ દિવસ અગાવ ઓરિસ્સાના કટક થી નીકળી દિલ્લી, જમ્મુ, અમૃતસર,જયપુર થઈ ગુજરાત પહોંચ્યા હતા.

Latest Stories