ભરૂચ SVMIT ખાતે ત્રિદિવસીય આઇટી એસોશિએશન દ્વારા એક્ઝિબિશન યોજાશે

New Update
ભરૂચ SVMIT ખાતે ત્રિદિવસીય આઇટી એસોશિએશન દ્વારા એક્ઝિબિશન યોજાશે

અંકલેશ્વર ભરૂચ આઇટી એસોશિએશન દ્વારા ઇન્ફોર્મેશન અને ટેક્નોલોજી અંગેના તારીખ 24 થી 26મી ફેબ્રુઆરી દરમિયાન એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યુ છે.

ભરૂચની SVMIT ખાતે યોજાનાર ત્રિદિવસીય એક્ઝિબિશનમાં ITને લગતી વિવિધ બ્રાન્ડ ડેલ, એચપી, આશુસ, લિનોવો, એલજી, બ્રધર, એપ્સન સહિતની કંપનીઓ ભાગ લઈને અદ્યતન ટેક્નોલોજી પ્રોડક્ટનું પ્રદર્શન કરીને લોકોને તે અંગે માહિતી આપી અવગત કરશે.

Latest Stories