ભરૂચ જિલ્લામાં પેઇન્ટીંગ વર્કશોપનો એમિટી સ્કુલ ખાતે કરાયો શુભારંભ

ભરૂચ જિલ્લામાં પેઇન્ટીંગ વર્કશોપનો એમિટી સ્કુલ ખાતે કરાયો શુભારંભ
New Update

ગુજરાત સરકારના રમત ગમત ગુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિ અને ગાંધીનગર હસ્તકના ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી - અમદાવાદ અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી - ભરૂચ દ્વારા પેઇન્ટીં ગ વર્કશોપનો એમિટી સ્કુલમાં આજથી શુભારંભ થયેલ છે.

publive-image

જેમાં ભરૂચ જિલ્લાની જુદી જુદી શાળાઓના ૬ થી ૧૪ વર્ષના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. જેમાં પ્રાંત યુવા વિકાસ અીધકારી તેમજ મહાનુભાવો/તજજ્ઞો તરીકે પત્રકાર સંઘના પ્રમુખ જગદીશભાઇ પરમાર અને ફાઇન આર્ટસ કોલેજના નિવૃત્ત આચાર્ય શાંતીલાલ સુરતી તેમજ શાળાના આચાર્ય ઉપસ્થિરત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરૂ પાડયું હતું.

#Beyond Just News #Connect Gujarat
Here are a few more articles:
Read the Next Article