યુવા ભાજપ દ્વારા સુભાષચંદ્ર બોઝની 121 મી જન્મ જ્યંતી નિમિતે રક્તદાન શિબીર

New Update
યુવા ભાજપ દ્વારા સુભાષચંદ્ર બોઝની 121 મી જન્મ જ્યંતી નિમિતે રક્તદાન શિબીર

ગુજરાત યુવા ભાજપ દ્વારા સુભાષચંદ્ર બોઝ ની 121 મી જન્મ જ્યંતી નિમિતે ગુજરાત ભર માં રક્તદાન શિબીર યોજવામાં આવી હતી જેમાં ભાજપા ના યુવા કાર્યકર્તાઓ અને રક્ત દાતાઓ દ્વારા રક્ત દાન કરવામાં આવ્યું હતું.publive-imageગુજરાતના તમામ શહેરોમાં આજ રોજ રવિવારે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અંકલેશ્વર ખાતે 121 યુનિટ રક્તદાન એકત્ર કર્યું હતું. publive-imageઅંકલેશ્વર શહેર, તાલુકા, તેમજ નોટીફાઈડ અને હાંસોટ તાલુકા યુવા મોરચા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં વિશેષ ઉપસ્થિત રહેતા રાજ્યકક્ષા ના મંત્રી ઈશ્વરસિંહ પટેલે દેશના વિકાસ અર્થે યુવાધન આગળ આવી દેશ ગતિશીલ બનાવા સહભાગી બનવા યુવાનો સિંહ ફાળો છે તેમ જણાવ્યું હતું

Latest Stories