અમદાવાદમાં વરસાદે ધબધબાટી બોલાવી

New Update
અમદાવાદમાં વરસાદે ધબધબાટી બોલાવી

અમદાવાદમાં વરસાદે આક્રમક બેટિંગ કરતા શહેરમાં પાણીએ જમાવટ હતી. વરસાદી મોસમની શરૂઆતમાં પણ શહેરમાં ભારે વરસાદ થી નીચાણવાળા વિસ્તરોમાં પાણી ભરાયા હતા, અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ બોટમાં સવાર થઇને અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી.

જ્યારે હવામાન ખાતાએ રાજ્યમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આપી છે, જેનાં કારણે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ શરુ કરી હતી, જેના કારણે શહેરનાં માર્ગો સહિત નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીએ જમાવટ કરતા લોકોએ ભારે હાલાકી વેઠવી પડી હતી.

Latest Stories