અમદાવાદ:E.W.Sના નોર્મ્સ પ્રમાણે યુનિવર્સીટીમાં એડમિશન ન આપતા વિદ્યાર્થી સંગઠને કર્યો વિરોધ

અમદાવાદની ગુજરાત યુનિવર્સીટીમાં છેલ્લા કેટલાય સમયથી એડમીશની પ્રક્રિયાઓ ખોરવાઈ હોય તેમ લાગી રહ્યું છે ત્યાં NSUIના વિદ્યાર્થી નેતાઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. તથા ઉપ-કુલપતિને પણ રજૂઆત કરવામાં આવી હતી જ્યારે સરકાર દ્વારા M.A , M.COM અને BA માં EWS પ્રમાણે અલગ સીટોની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ સંચાલકો દ્વારા સરકારના નિયમોને નેવે મૂકી જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવતા વિદ્યાર્થી નેતાઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
હંમેશા વિવાદોમાં ઘેરાયેલી ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદના વમળોમાં ફાયિં છે ત્યારે સરકાર દ્વારા ઈકોનોમી બેકવર્ડ ક્લાસ "એટલેકે" EWS નો અમલ કરવામાં આવતો ન હોવાથી અલગ અલગ વિદ્યાશાખામાં યુનિવર્સીટીનાં સત્તાધીશો પોતાની મનમાની ચાલી રહ્યા હતા EWS ની સીટોને જનરલમાં તબદીલ કરી જનરલ કેટેગરીમાં પ્રવેશ આપવામાં આવતા ગુજરાત યુનિવર્સીટીમાં NSUIના વિદ્યાર્થી નેતાઓ અને કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો તથા ઉપ કુલપતિ અને સંચાલકોને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું જો કે ત્યાર બાદ ઉપ કુલપતિએ મૌખિક બાંહેધરી આપી હતી કે યુનિવર્સીટીમાં જે પણ જનરલ કેટેગરીમ એડમિશન આપવામાં આવ્યા છે તેમને EWS આધારિત એડમિશન આપવામાં આવશે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
રાજ્ય સરકારે લોન્ચ કર્યું IORA પ્લેટફોર્મ, હવે આ સેવાઓ થશે ઓનલાઈન
4 July 2022 6:12 AM GMTરાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદ,થશે જળબંબાકાર,જાણો ક્યાં કેટલો પડશે...
4 July 2022 6:08 AM GMTસાબરકાંઠા : 13 વર્ષની સગીરાએ પરિવારને જમવામાં આપી ઉંઘની ગોળી, સવારે...
4 July 2022 5:36 AM GMTરોટરી ક્લબ ઓફ ભરૂચનો ૮૦મો શપથગ્રહણ સમારંભ, નવા પ્રેસિડેન્ટ તરીકે...
4 July 2022 4:44 AM GMTપીએમ મોદીનો એક દિવસીય ગુજરાત પ્રવાસ, ગાંધીનગર ખાતે ડીજીટલ ઈન્ડિયા...
4 July 2022 4:06 AM GMT