Love ni love stories movie
Love ni love stories movie
 • દેશ
વધુ

  ઉન્નાવ(UP): દુષ્કર્મ પીડિતનો દિલ્હીમાં અંતિમ શ્વાંસ, વતનમાં આજે અંતિમ સંસ્કાર

  Must Read

  રાજકોટ : રાજવી પેલેસ ખાતે તિલક સમારોહનો પ્રથમ દિવસ થયો પૂર્ણ, જુઓ કઈ કઈ વિધિ થઈ સંપન્ન

  જે દિવસની રાહ રાજકોટના રાજવી પરિવાર સહિત સૌ કોઇ જોઇ રહ્યા હતા, તે દિવસ આવી ચૂક્યો છે. રાજકોટના 17માં...

  વાપી : ફ્લિપ્કાર્ટનો કલેક્શન બોય લૂંટાયો, જાણો રૂ. 16 લાખથી વધુની રકમ લઈને ક્યાં જતો હતો..!

  અદ્યોગિક નગરી વાપીની જીઆઇડીસીમાં ફરી એક વખત સનસની લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે. થોડા દિવસો અગાઉ વાપીમાં...

  વડોદરા : તબીબી શાખાની વિદ્યાર્થીની સહિત 20 ગુજરાતી ફસાયા ચીનમાં, સાંભળો પિતાની વ્યથા

  ચીનમાં કોરોના વાયરસના  કારણે વડોદરાની યુવતી સહિત 20થી વધારે ગુજરાતી છાત્રો ફસાયાં હોવાની વિગતો સપાટી પર આવી છે. વડોદરાની યુવતીના...

  ઉત્તરપ્રદેશના ઉન્નાવની 23 વર્ષીય રેપ પીડિતાનું શુક્રવારે રાત્રે દિલ્હીની સફરજંગ હોસ્પિટલમાં મોત થયું હતું. તેના બાદ શનિવારે તેનો મૃતદેહ દિલ્લીથી ઉન્નાવ સ્થિત તેના ઘરે લઈ જવામાં આવ્યો છે. ઉન્નાવ રેપ કેસની પીડિતાએ સફદરજંગ હોસ્પિટલમાં શુક્રવારે રાત્રે 11:40 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. હાર્ટએટેકને કારણે પીડિતાનું મૃત્યુ નીપજ્યું હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. પીડિતાના પરિવારે કહ્યું કે મૃતદેહનું અગ્નિ સંસ્કાર નહીં કરવામાં આવે. ગામમાં સમાધિ બનાવીશું.

  મૃતકોના પરિવારે જ્યારે મૃતદેહ સોંપવામાં આવ્યો ત્યારે સપાના એમએલસી સુનીલ સાજન, પૂર્વ ધારાસભ્ય ઉદય રાજ યાદવ અને પાર્ટીના જિલ્લા અધ્યક્ષ ધર્મેન્દ્ર યાદવ સહિત અન્ય નેતાઓ હાજર હતા. મોટી સંખ્યામાં પોલીસકર્મીને પણ તૈનાત કરી દેવામાં આવી છે.

  ઉત્તર પ્રદેશના સરકારે પીડિતાના પરિવારને આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. દિવંગત પીડિતાના પરિવારને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 25 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. સાથે પ્રધાનમંત્રી આવાજ યોજના હેઠળ એક ઘર અને આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરાશે તેનું પરિવારને આશ્વાસન આપ્યું છે.


  - Advertisement -Love ni love stories movie

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  રાજકોટ : રાજવી પેલેસ ખાતે તિલક સમારોહનો પ્રથમ દિવસ થયો પૂર્ણ, જુઓ કઈ કઈ વિધિ થઈ સંપન્ન

  જે દિવસની રાહ રાજકોટના રાજવી પરિવાર સહિત સૌ કોઇ જોઇ રહ્યા હતા, તે દિવસ આવી ચૂક્યો છે. રાજકોટના 17માં...
  video

  વાપી : ફ્લિપ્કાર્ટનો કલેક્શન બોય લૂંટાયો, જાણો રૂ. 16 લાખથી વધુની રકમ લઈને ક્યાં જતો હતો..!

  અદ્યોગિક નગરી વાપીની જીઆઇડીસીમાં ફરી એક વખત સનસની લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે. થોડા દિવસો અગાઉ વાપીમાં ગોલ્ડ લોન ફાઇનાન્સની ઓફિસમાં ધોળા...
  video

  વડોદરા : તબીબી શાખાની વિદ્યાર્થીની સહિત 20 ગુજરાતી ફસાયા ચીનમાં, સાંભળો પિતાની વ્યથા

  ચીનમાં કોરોના વાયરસના  કારણે વડોદરાની યુવતી સહિત 20થી વધારે ગુજરાતી છાત્રો ફસાયાં હોવાની વિગતો સપાટી પર આવી છે. વડોદરાની યુવતીના પિતાએ ટવીટ કરી સરકાર પાસે મદદની...
  video

  અંકલેશ્વર : પ્રોલાઇફ ગૃપ ઓફ કંપનીની યશકલગીમાં વધારો, એમડી એમ.એસ. જોલી “ભરૂચ રત્ન” એવોર્ડથી સન્માનિત

  દેશનું 71મું પ્રજાસત્તાક પર્વ પ્રોલાઇફ ગૃપ ઓફ કંપનીઝ માટે ખુશીના સમાચાર લઇને આવ્યો હતું. પ્રોલાઇફ ગૃપ ઓફ કંપનીઝના મેનેજીંગ ડીરેકટર એમ.એસ. જોલીને ભરૂચ રત્ન...
  video

  રાજકોટ : જાણો, પ્રજાસત્તાક પર્વે એવું તો શું બન્યું કે, DSPએ GRD જવાનને સસ્પેન્ડ કરવો પડ્યો..!

  રાજકોટ જિલ્લામાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમ્યાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો, ત્યારે કે.કે.વી. સર્કલ નજીક આમ નાગરિક સાથે પોલીસ જવાને  ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. જેનો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો હતો. રાજકોટ જિલ્લામાં...

  More Articles Like This

  - Advertisement -