New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
શ્યામ એન્ટરપ્રાઇઝ દ્વારા આયોજન
સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન
ભાવિક ભક્તોએ લીધો લાભ
શ્રાવણ માસ નિમિત્તે યોજાયો કાર્યક્રમ
અંકલેશ્વર જી.આઈ.ડી.સીમા આવેલ જી.આઈ.ડી.સી.કોલોની ખાતે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ શ્રી શ્યામ એન્ટર પ્રાઇઝ દ્વારા જી.આઈ.ડી.સી.કોલોની ખાતે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરમ પૂજ્ય અશ્વિનકુમાર પાઠક દ્વારા સંગીતમય સુંદર કાંડ પાઠનું પઠન કરવામાં આવ્યું હતું.આ ધાર્મિક કાર્યક્રમનો ભાવિક ભક્તોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.આયોજક કે.આર.જોશી સહિતના આગેવાનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories