તબુ 13વર્ષ નાના આયુષ્માન ખુરાના સાથે રોમાન્સ કરતી જોવા મળશે

New Update
તબુ 13વર્ષ નાના આયુષ્માન ખુરાના સાથે રોમાન્સ કરતી જોવા મળશે

દિગ્દર્શક શ્રીરામ રાઘવનની ફિલ્મમાં તબુ પોતાના કરતા 13 વર્ષ નાના આયુષ્માન ખુરાના સાથે રૂપેરી પડદે જોવા મળશે.

તબુ

આ ફિલ્મનું શૂટિંગ લોનાવાલા અને પુણેમાં શરૂ થઈ ગયું છે,આ એક રોમેન્ટિક ફિલ્મ છે જેની વાર્તામાં જબરદસ્ત વળાંક આવશે,આ ફિલ્મને આ જ વર્ષે રિલીઝ કરવાંની યોજના છે હાલ બોલીવુડમાં અભિનેતા કરતા અભિનેત્રીઓની વય વધુ હોય તેવી જોડી રૂપેરી પડદે જોવા મળી રહી છે.

તબુ