• ગુજરાત
વધુ

  નર્મદા ડેમ માં પાણી ની આવક વધતા 1400 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થયું

  Must Read

  ધોની બાદ સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા

  મહેંદ્રસિંહ ધોનીએ નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ 33 વર્ષીય સુરેશ રૈનાએ પણ નિવૃત્તિ જાહેર કરી છે. રૈના ઘણા...

  સંન્યાસ : મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા

  ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ નિવૃત્તિની જાહેરાત કરી છે. મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો...

  જાણીતા ગાયક એસ. પી. બાલાસુબ્રમણ્યમની હાલત ગંભીર

  ગાયક એસ. પી. બાલાસુબ્રમણ્યમને આગાવ 5 ઓગસ્ટના રોજ કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવતા ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા...

  ઉપરવાસ માં પડી રહેલા વરસાદના પગલે ડેમ માં 77352 ક્યુસેક પાણી ની આવક થઇ રહી છે

  ગુજરાત ની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ માં ઉપરવાસ માં વરસી રહેલા ભારે વરસાદ ના કારણે પાણીની આવક માં સતત વધારો થઇ રહ્યો છે.જેના કારણે ડેમ ની સપાટી  હાલ માં 121.08 મીટરે પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

  ઉપરવાસ માં વરસી રહેલા મુશળધાર વરસાદ ના કારણે કેવડિયા સ્થિત સરદાર સરોવર નર્મદા ડેમ માં પાણી ની આવક માં વધારો જોવા મળી રહ્યો છે.જાણવા મળ્યા મુજબ હાલ માં ડેમ માં  77352 ક્યુસેક પાણી ની આવક થઇ રહી છે તેની સામે 59440 ક્યુસેક પાણીની જાવક છે.ડેમ ની સર્વોચ્ચ સપાટી 121.92 મીટર છે,અને હાલ માં પાણીની આવક થતા ડેમ નું જળસ્તર 120.08 મીટર નોંધાયું છે,આમ ડેમ ઓવરફ્લો થવા માં 1.82 મીટર જ બાકી રહ્યા છે.

  નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાજેતર માં 10 થી 15 મી ઓગષ્ટ સુધી માં ડેમ ઓવરફ્લો થવાની શક્યતા ઓ વ્યક્ત કરવામાં આવી હતી,પરંતુ હવે ડેમ માં પાણી આવક વધવા ના કારણે ડેમ નિર્ધારિત સમય કરતા વહેલો પણ ઓવરફ્લો થઇ શકે છે. જયારે કેનાલ માં હાલ 18489 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

  ડેમ ના રિવરબેડ પાવરહાઉસ ના કુલ મળીને 6 ટર્બાઇન તેમજ કેનાલ હેડ પાવરહાઉસ ના 4 ટર્બાઇન સતત 24 કલાક ચલાવાઈ રહયા છે જેના કારણે 1400 મેગાવોટ વીજળી ઉત્પન્ન થઇ રહી હોવાનું પણ જાણવા મળ્યું છે.

  ઉલ્લેખનીય છે કે આગામી ઓગષ્ટ સપ્તાહ થી એટલે કે 10 તારીખ બાદ જાહેર રાજા ઓ ની ભરમાર છે તેથી મીની વેકેશન માં ડેમ નો નજારો જોવા માટે મોટી સંખ્યામાં સહેલાણી ઓ ઉમટી પડે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

  - Advertisement -

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  - Advertisement -

  Latest News

  ધોની બાદ સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા

  મહેંદ્રસિંહ ધોનીએ નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ 33 વર્ષીય સુરેશ રૈનાએ પણ નિવૃત્તિ જાહેર કરી છે. રૈના ઘણા...

  સંન્યાસ : મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા

  ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ નિવૃત્તિની જાહેરાત કરી છે. મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. ભારતના સૌથી સફળ કેપ્ટન...
  video

  જાણીતા ગાયક એસ. પી. બાલાસુબ્રમણ્યમની હાલત ગંભીર

  ગાયક એસ. પી. બાલાસુબ્રમણ્યમને આગાવ 5 ઓગસ્ટના રોજ કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવતા ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, તે સમયે તેમને...

  દરેક વર્ગની સ્ત્રી જ્યારે પોતાનો નિર્ણય પોતાની જાતે લઈ શકશે, ત્યારે જ કહેવાશે “ખરી આઝાદી”

  આજે 15મી ઓગષ્ટના રોજ સમગ્ર દેશમાં 74માં સ્વતંત્ર પર્વની હર્ષોલ્લાસ અને ગર્વથી ઉજવણી કરવામાં આવી રહી છે. અંગ્રેજોથી આઝાદી મળ્યાનો આનંદ... હા, કેમ નહિ..!...
  video

  ભરૂચ : જિલ્લાના પોલીસબેડામાં ખુશીની લહેર, ત્રણ કોન્સટેબલને મળ્યાં ચંદ્રક

  ભરૂચ જીલ્લામાં સૌ પ્રથમ વાર પોલીસ કોન્સ્ટેબલને રાષ્ટ્રપતિ એવોર્ડથી જયારે  અન્ય બે પોલીસકર્મીઓને જીવન રક્ષક મેડલ એનાયત કરવામાં આવ્યા છે.
  - Advertisement -

  More Articles Like This

  - Advertisement -