Connect Gujarat
ગુજરાત

પાલનપુર:T 20 ક્રિકેટ પર સટો રમતા 6 ઝડપાયા, 2 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

પાલનપુર:T 20 ક્રિકેટ પર સટો રમતા 6 ઝડપાયા, 2 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
X

પાલનપુર સીટી પશ્ચિમ પોલીસ સ્ટેશનની હદમાંથી ક્રિકેટના સટ્ઠાના કેશ સાથે રૂ. ૨૦,૦૬,૧૫૦/- ના મુદામાલ સાથે સાત આરોપીઓને પકડી પાડતી આર.આર.સેલ ભુજ ટીમ

આર.આર.સેલ ભુજ ટીમને બાતમી મળેલ કે પાલનપુર ટાઉન માં ૪૨ પરફેક્ટ રેસીડેન્સી સોસાયટીમાં રહેતા ચૌધરી હિતેન્દ્ર કુમાર ઉર્ફે હીતેશ નાનજીભાઇનાઓ બહારથી બુકીઓ બોલાવી આઇ.પી.ખેલ ૨૦૧૯ ડિમેટ ટીટવેનટી મેચ ઉપર ડિકેટના સાના સોદાઓ લખી બીજા દિવસે પૈસાનુ વલણ ચુકવી ઇલેક્રોનક સાહીત્ય વડે હાર જીતનો જુગાર રમી રમાડે છે. જે બાતમી મળતા તે જગ્યાએ રેઇડ કરી સાત આરોપીઓ આઇ.પીએલ હેટ ટી.ટવેન્ટી મેચ ઉપર હારજીતનો કિકેટ સટો રમતા ઝડપીઆઇઆઇ પાડયા હતા.

[gallery td_gallery_title_input="પાલનપુર:T 20 ક્રિકેટ પર સટો રમતા 6 ઝડપાયા, 2 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત" td_select_gallery_slide="slide" size="full" ids="92542,92543,92544,92545"]

પોલીસે આરોપી પાસે રહેલ મોબાઇલ ફોન નંગ- ૪૭ કિં.રૂ. ૮૫૦૦૦/-, લેપટોપ નંગ- 3 કિં.રૂ. ૭૫૦૦૦/-, કોમ્યુનીકેટર બોક્સ કિં.રૂ. ૫૦૦૦/-,રોકડ રૂપીયા ૧૨૯૫૦/-, હાર્ડ ડીસ્ક કિં.રૂ. ૫૦૦૦/-, ટેબલેટ કિં.રૂ. ૧૦૦૦૦/-, અન્ય સાધન સામગ્રી કિ.રૂ. ૧૩૨૦૦/-, વાહનો-ર કિમત રૂપિયા ૧૮,૦૦૦૦૦/- મળી કુલ રૂપિયા ૨૦,૦૬,૧૫૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે ઝડપાયેલા આરોપીઓ ચોધરી હીતેન્દ્રકુમાર ઉર્ફે હીતેશ નાનજીભાઇ રહે, પાલનપુર ૪ર પરફેક્ટ રેસીડેન્સી સોસાયટી ડીસા રોડ તા.પાલનપુર જી.બનાસકાંઠા, પટેલ કુલદીપભાઇ ઉર્ફે મનશો મહેન્દ્ધભાઇ રહે પાટણ ૧૬ ઉપવન ટેનામેન્ટ આદર્શ રોડ તા.જી.પાટણ, પટેલ કપીલભાઇ કાન્તીભાઇ રહે,પાટણ ૧૭૭, યશવિહાર અંબાજી નેળીયુ તા.જી.પાટણ, પટેલ અલપેશભાઇ બાબુલાલ રહે, પાટણ મ.નં.૮૦ રાજલક્ષ્મી સોસાયટી તા.જી.પાટણ, યોધરી જગદીશભાઇ દલસંગભાઇ રહે. ચંડીસર તા.પાલનપુર જી.બનાસકાંઠા,પટેલ જીગરકુમાર હસમુખભાઇ રહે.પાટણ બી-૧ ઉપવન બંગ્લોજ ડીસા ચાણસ્મા હાઇવે તા.જી. પાટણ, પટેલ મનીશ ભાઇ મોહનભાઇ રહે.ર૫૨, યશ ટાઉનશીપ અંબાજી નેળીયુ પાટણને ઝડપી પાડી તેમના વિરૂધ્ય પાલનપુર સીટી પતિમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Next Story