• ગુજરાત
વધુ

  પ્રાંતિજ : શિવ રેસીડન્સીમાં પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ પડયું પછી શું થયું , વાંચો આ સમાચાર

  Must Read

  ગુજરાત રાજ્યમાં કોરોનાના 361 નવા પોઝિટવ કેસ નોંધાયા,27 દર્દીઓનાં મોત

  ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 361 નવા પોઝિટવ કેસ નોંધાયા છે. અને વધુ 27 દર્દીઓનાં...

  અંકલેશ્વર : ડી-માર્ટના વોચમેનોનો પગાર બાકી, મોલની બહાર વિરોધ પ્રદર્શન

  લોકડાઉનમાં કર્મચારીઓને પગાર ચુકવવામાં આવે તેવી સરકારે કંપનીઓ અને સંસ્થાઓને આદેશ કર્યો હતો તેમ છતાં ડી-માર્ટના સીકયુરીટી...

  અંકલેશ્વર : શાકભાજીના વ્યવસાય સાથે જોડાયેલા તમામ લોકોનું હેલ્થ ચેકઅપ કરાયું

  કોરોના વાયરસના સંક્રમણ અટકાવા માટે શાકભાજી માર્કેટમાં શાકભાજીના વ્યવસાયમાં જોડાયેલા ફેરીવાળા અને પથારાવાળાઓનું અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત દવાખાનામાં...

  સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શિવ રેસીડેન્ટ સોસાયટીમાં પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ પડતાં હજારો લિટર પાણીનો વેડફાટ થઇ રહયો છે. પ્રાંતિજના એપ્રોચરોડ ઉપર આવેલ માતૃછાયા સોસાયટીની પાછળના ભાગે આવેલ શિવ રેસીડેન્ટ સોસાયટીમાં છેલ્લા કેટલાય દિવસથી પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડતા સોસાયટીમાં શિયાળમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહયો છે. લાઇનનું રીપેરીંગ કરાવવા માટે નગરપાલિકા તથા નગરસેવકોને જાણ કરી છે પણ હજી સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

  પાણીના ભરાવાને લઇને મચ્છર જન્ય રોગોનો ભય સતાવી રહ્યો છે. વધુમાં  ત્રણ દિવસથી રોડની વચ્ચે ખોદકામ કરી દેવાતાં સોસાયટીનો મુખ્ય રસ્તો બંધ થઇ જવાના કારણે લોકોને ભારે અગવડ પડી રહી છે. 

  - Advertisement -

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  ગુજરાત રાજ્યમાં કોરોનાના 361 નવા પોઝિટવ કેસ નોંધાયા,27 દર્દીઓનાં મોત

  ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 361 નવા પોઝિટવ કેસ નોંધાયા છે. અને વધુ 27 દર્દીઓનાં...
  video

  અંકલેશ્વર : ડી-માર્ટના વોચમેનોનો પગાર બાકી, મોલની બહાર વિરોધ પ્રદર્શન

  લોકડાઉનમાં કર્મચારીઓને પગાર ચુકવવામાં આવે તેવી સરકારે કંપનીઓ અને સંસ્થાઓને આદેશ કર્યો હતો તેમ છતાં ડી-માર્ટના સીકયુરીટી કોન્ટ્રાકટરે છ ગાર્ડને એપ્રિલ મહિનાનો...

  અંકલેશ્વર : શાકભાજીના વ્યવસાય સાથે જોડાયેલા તમામ લોકોનું હેલ્થ ચેકઅપ કરાયું

  કોરોના વાયરસના સંક્રમણ અટકાવા માટે શાકભાજી માર્કેટમાં શાકભાજીના વ્યવસાયમાં જોડાયેલા ફેરીવાળા અને પથારાવાળાઓનું અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત દવાખાનામાં હેલ્થ કાર્ડ રીન્યુ કરી તેઓના...
  video

  ભરૂચ : ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈ ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું

  ભારતીય કિસાન સંઘ દ્વારા આજરોજ ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર  પાઠવાયું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભારતીય કિસાન સંઘ...
  video

  અંકલેશ્વર : રેલ્વે દ્વારા મુસાફરોને રૂ. 8 લાખ જેટલું રિફંડ અપાયું, સોશિયલ ડિસ્ટન્સનું રખાયું ખાસ ધ્યાન

  કોરોના મહામારીના કારણે છેલ્લા 2 મહિનાથી લોકડાઉન ચાલી રહ્યું છે. જેના પગલે રેલ્વે વિભાગની ઠપ્પ થયેલી રિઝર્વેશન સિસ્ટમને ફરી શરૂ કરવામાં આવી...

  More Articles Like This

  - Advertisement -