Top
Connect Gujarat

રાજ્યના 8 IPS અધિકારીઓની બઢતી.

રાજ્યના 8 IPS અધિકારીઓની બઢતી.
X

ગુજરાત રાજ્યના પોલીસ વડા પી.સી.ઠાકોર ની દિલ્હી ડેપ્યુટેશન માં બદલી ની ચર્ચાઓ વચ્ચે રાજ્ય સરકારે 8 IPS પોલીસ અધિકારીઓની બઢતી ના હુંકમો કર્યા છે.જેમાં આર.જે.સવાણી,રાજીવ રંજન પ્રથમ,અમિતકુમાર પ્રથમ,વિકાસ સહાય,અનિલ પ્રથમ,ડી.આર. પટેલ,એસ.એમ.પટારા,અર્ચના શિવહરે સહીત 8 IPS પોલીસ અધિકારીઓનાં બઢતી ના આદેશો કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Next Story
Share it