New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/salman-khan2.jpg)
ફોર્બ્સ ઇન્ડિયાએ ટોપ હન્ડ્રેડ સેલિબ્રિટીસની યાદી બહાર પાડી હતી. જેમાં સલમાન ખાન ટોચના સ્થાને છે. જોકે ગયા વર્ષે પણ સલમાન ખાન આ યાદીમાં પહેલા ક્રમાંકે જ હતો. આથી એણે એનું સ્થાન જાળવી રાખ્યું છે.
ગયા વર્ષની તુલનામાં સલમાન ખાનની કમાણીમાં ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષની કુલ કમાણી 270 કરોડ રૃપિયા હતી. જે આ વર્ષે 232 કરોડ રૃપિયા આંકવામાં આવી છે. આમ છતાં સલમાન આ યાદીમાં ટોચના સ્થાને છે. જોકે કરોડોમાં કમાણી કરતા આ કલાકારની પહેલી કમાણી 75 રૃપિયા હતી