New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/IMG-20190919-WA0043.jpg)
સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાસકુંઈ ગામે નહેર ફળિયામાં પ્રકાશ ભાઈ મહેતાના ખેતરમાં મહાકાય અજગર નજરે પડ્યો હતો.જે જોઈ મજૂરો ગભરાઈ ગયા હતા.
આ ઘટના અંગે ખેતર માલીક દ્વારા ફ્રેન્ડ્સ ઓફ એનિમલના સભ્યોને જાણ કરાતા ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અજગરને પકડી સ્થાનિકો ને ભય મુક્ત કર્યા હતા. આ અજગર 9 ફૂટ લાંબો અને 22 કિલો વજન હતો જેને જંગલ માં મુક્ત કરાયો હતો.