New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/PM-Modi-with-statue-768x493.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસ નિમિત્તે કેવડીયામાં નર્મદા ડેમની મુલાકાતે આવી રહયાં છે. તેઓ સવારે સવારે 8 કલાકે કેવડિયા ખાતે આવશે અને 8 વાગ્યા થી 9.20 સુધી કેવડિયામાં બનનારા નવા પ્રોજેક્ટ્સ નું નિરીક્ષણ કરશે.
9-30 થી 9-50 વચ્ચે નર્મદા ડેમ ખાતે પહોંચી નર્મદના નીર ના વધામણાં કરશે. સવારે 10 થી 10.50 વાગ્યા સુધી તેઓ ગરૂડેશ્વરના દત્તમંદિર અને વિયર કમ કોઝવેની મુલાકાત કરશે. 11 વાગ્યે ડેમનાવ્યુ પોઇન્ટ ન-1 ના પાર્કિંગ પાસે જનસભાને સંબોધિત કરશે. આ દિવસે સ્ટેટ્યૂ ઓફ યુનિટી આમ જનતા માટે ખુલ્લું રહેશે પરંતુ નર્મદા ડેમ નો વ્યુ પોઇન્ટ બંધ રહેશે.
Latest Stories