હવે ‘આદિપુરુષ’ ફિલ્મમાં તમને ભગવાન હનુમાનના મુખેથી “જલેગી ભી તેરે બાપ કી…” જેવા સંવાદો સાંભળવા નહીં મળે. મેકર્સે ફિલ્મના ડાયલોગ્સ બદલી નાખ્યા છે, જેના વિશે ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ વિવાદ ચાલી રહ્યો હતો.

સૌથી વિવાદાસ્પદ ડાયલોગ “કપડા તેરે બાપ કા, તેલ તેરે બાપ કા, આગ તેરી બાપ કી, જલેગી ભી તેરે બાપ કી”ને બદલે હવે હનુમાન કહેતા જોવા મળશે- “કપડા તેરી લંકા કા, તેલ તેરી લંકા કા, આગે તેરી લંકા કી, તો જલેગી ભી તેરી લંકા હી.”

પહેલાં: કપડા તેરે બાપ કા… તો જલેગી ભી તેરે બાપ કી

હવે: કપડા તેરી લંકા કા… તો જલેગી ભી તેરી લંકા

પહેલાં: જો હમારી બહનોં કો હાથ લગાયેંગે… હમ ઉનકી લંકા લગા દેંગે

હવે: જો હમારી બહનોં કો હાથ લગાયેંગે… હમ ઉનકી લંકા જલા દેંગે

પહેલાં: મેરે એક સપોલે ને તુમ્હારે શેષનાગ કો લંબા કર દિયા હૈ

હવે: મેરે એક સપોલે ને તુમ્હારે ઇસ શેષનાગ કો સમાપ્ત કર દિયા હૈ

પહેલાં: તૂ અંદર કૈસે ઘુસા… તૂ જાનતા ભી હૈ કૌન હૂં મૈં

હવે: તુમ અંદર કૈસે ઘૂસે… તુમ જાનતે ભી હો કૌન હૂં મૈંઅનેક વિવાદો પછી બદલાયા આદિપુરુષના ડાયલોક્સ, જલેગી તેરે બાપ કી…’ને બદલીને ‘જલેગી તેરી લંકા’ કરાયું, મેકર્સનું ‘અભિમાન’ ઓગળ્યું