🔴 Breaking
ICCએ જાહેર કર્યું 2027 ODI વર્લ્ડ કપ ક્વોલિફાયરનું શેડ્યૂલ, જાણો ક્યારે રમાશે મેચોભારત સરકાર સમક્ષ Metaએ માંગી માફી, પ્લેટફોર્મની મોટી ભૂલનો કર્યો સ્વીકારરાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન માટે કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન કરી જાહેરઅંકલેશ્વર: APMCના ચેરમેન તરીકે પુન: એકવાર મુકેશ પટેલની વરણી, ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિતવલસાડ : કોર્ટમાં રજૂ થતા દસ્તાવેજો માટે ફોન્ટ-પેપર સાઇઝ સહિતના નવા નિયમો સામે વકીલ મંડળનો વિરોધ..!ભરૂચ: નર્મદા નદીમાં સંભવિત પુરની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર એક્સનમાં, કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક8 એપિસોડની એવી સિરીઝ જેણે OTT સ્પેસ હલાવી નાખ્યું, હવે 3 વર્ષ પછી સીઝન 2 માટે તૈયાર રહો! લિવ-ઇન સંબંધમાં રહેલી મહિલાઓને પણ મળશે ઘરેલુ ક્રૂરતા સામે કાનૂની રક્ષણ: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદોICCએ જાહેર કર્યું 2027 ODI વર્લ્ડ કપ ક્વોલિફાયરનું શેડ્યૂલ, જાણો ક્યારે રમાશે મેચોભારત સરકાર સમક્ષ Metaએ માંગી માફી, પ્લેટફોર્મની મોટી ભૂલનો કર્યો સ્વીકારરાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન માટે કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન કરી જાહેરઅંકલેશ્વર: APMCના ચેરમેન તરીકે પુન: એકવાર મુકેશ પટેલની વરણી, ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિતવલસાડ : કોર્ટમાં રજૂ થતા દસ્તાવેજો માટે ફોન્ટ-પેપર સાઇઝ સહિતના નવા નિયમો સામે વકીલ મંડળનો વિરોધ..!ભરૂચ: નર્મદા નદીમાં સંભવિત પુરની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર એક્સનમાં, કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક8 એપિસોડની એવી સિરીઝ જેણે OTT સ્પેસ હલાવી નાખ્યું, હવે 3 વર્ષ પછી સીઝન 2 માટે તૈયાર રહો! લિવ-ઇન સંબંધમાં રહેલી મહિલાઓને પણ મળશે ઘરેલુ ક્રૂરતા સામે કાનૂની રક્ષણ: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Featured

જુનાગઢ : ભેસાણ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખનો મુખ્યમંત્રીને પત્ર, લખ્યું પદાધિકારીઓના પાપે વિકાસના કામો રૂંધાયા..!

ભેસાણ તાલુકામાં વિકાસના કામો જેવા કે, રોડ, રસ્તા અને પાણી સહિતના કામો પદાધિકારીઓની મનમાનીથી પૂર્ણ નહીં થતા ગામલોકોમાં રોષ જોવા મળ્યો છે.

જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં વિકાસના કામો જેવા કે, રોડ, રસ્તા અને પાણી સહિતના કામો પદાધિકારીઓની મનમાનીથી પૂર્ણ નહીં થતા ગામલોકોમાં રોષ જોવા મળ્યો છે.

જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામા લોકો માટે સરકાર દ્ધારા અનેક યોજનાઓ ફાળવવામાં આવી છે, અને પહોંચતી પણ થઈ છે. પરંતુ જિલ્લાના જવાબદાર પદાધિકારીઓની મનમાનીથી અહીયા વિકાસ રૂધાયો છે. જેમાં 35 કિલોમીટરનો મુખ્ય ભેસાણ-જુનાગઢ સ્ટેટ હાઈવે જે કામ શરૂ પણ થયું, પરંતુ જિલ્લાના પદાધીકારીઓની મનમાનીથી કામ બંધ કરાયા હોવાને 5 વર્ષ થયા છે. તો બીજી તરફ, જેતપુર-દેવકીગાલોળ હાઈવે 14 વર્ષથી મંજૂર થયો છે. પરંતુ હજૂ સુધી કામ શરૂ થયુ નથી. તેમજ સૌની યોજના હેઠળ પીવાનું પાણી આપવામાં આવે છે, અને તેમાં પણ પાણીની લાઈન તૂટે એટલે ભેસાણને 15 દિવસે પીવાનું પાણી મળે છે. ભાજપ પૂર્વ પ્રમુખે જણાવ્યું હતું કે, પદાધિકારીઓના પાપે મુખ્યમંત્રીને પત્ર લખવો પડ્યો છે. છેલ્લા 30 વર્ષથી ભાજપમાં કામ કરીએ છીએ અને ભાજપમાં જ કરવાના છીએ. પણ આમાં પદાધિકારીઓની મનમાનીથી ભેસાણ તાલુકાનો વિકાસ રૂધાયો છે. જો, આગામી સમયમાં આ ગંભીર પ્રશ્વનોનું નિરાકરણ નહીં આવે તો દરેક ગામમાં ઘર ઘર સુધી પ્રશ્નોનું વિસ્તરણ કરી સરકાર સુધી પહોચાડવામાં આવશે, તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.