અંકલેશ્વરના કાગડીવાદમાં ચીકનની દુકાનમાં 38 કિલો ગૌમાંસ સાથે દુકાનદારની ધરપકડ કરાઈ છે. શહેર એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે કાગદીવાડમાં દરોડો પાડ્યો હતો. જ્યાં ચીકન શોપમાં ગૌમાંસ વેચતો ચાંદની પાર્કમાં રહેતો સિદ્દીક ફકીર મહંમદ કુરેશી ઝડપાઇ ગયો હતો. દુકાનમાંથી શંકાસ્પદ 38 કિલો ગૌમાંસ સાથે પકડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અંકલેશ્વર: કાગદીવાડમાંથી ઝડપાયું 38 કીલો ગૌ માંસ, આરોપીની ધરપકડ
અંકલેશ્વરના કાગડીવાદમાં ચીકનની દુકાનમાં 38 કિલો ગૌમાંસ સાથે દુકાનદારની ધરપકડ કરાઈ છે.
