અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે માંડવા ગામના આહિર ફળિયામાંથી વિદેશી દારૂ અને વાહન મળી કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાથમી મળી હતી કે અંકલેશ્વરના માંડવા ગામના આહીર ફળિયામાં વિદેશી દારૂનો ધંધો કરતા દિનેશ વસાવાના ઘર પાસે સુરત પાર્સિંગની ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઉતરેલ છે. સમાચાર
