અમદાવાદ : આકાશી વીજળી પડવાના લાઇવ દ્રશ્યો, જાણો કયાં પડી વીજળી

New Update
અમદાવાદ : આકાશી વીજળી પડવાના લાઇવ દ્રશ્યો, જાણો કયાં પડી વીજળી

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલી એક બહુમાળી ઇમારત પર વીજળી પડી હતી. વીજળી પડવાની આ ઘટનાના લાઇવ દશ્યો આપના માટે પ્રસ્તુત છે.

અમદાવાદ સહિત સમગ્ર રાજયમાં મેઘાવી માહોલ જામ્યો છે. અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહયો છે. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલી એક બહુમાળી ઇમારત પર વીજળી પડી હતી. વીજળી પડવાની ઘટનાના લાઇવ દશ્યો અત્રે પ્રસ્તૃત છે.

Latest Stories