New Update
/connect-gujarat/media/post_banners/303a9d4f90aee398fc272c728150725195debd8d5f5d23522b4bfe5f827e9112.jpg)
ભારતીય એ ટીમના કેપ્ટન તરીકે અમદાવાદના પ્રિયાંક પંચાલની નિયુક્તિ કરવામાં આવી છે.પ્રિયાંક પંચાલનો જન્મ 9 એપ્રિલ 1990ના રોજ અમદાવાદમાં થયો હતો. હાલ પ્રિયાંક અમદાવાદમાં નેટ પ્રેક્ટિસ કરી રહ્યો છે. કનેકટ ગુજરાત સાથે ખાસ વાતચીત કરતા પ્રિયાંક પંચલે જણાવ્યું હતું કે હું મારો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ અને ટિમ ઇન્ડિયા પણ સારું પર્ફોમન્સ કરે તેવા પ્રયાસ કરીશું.
Latest Stories