ભરૂચઃ કોંગ્રેસ કાર્યાલયે કાર્યકરોનો જમાવડો, રૂઝાન બદલાતાં થઈ જોવાજેવી

Update: 2018-12-11 09:06 GMT

કોંગ્રેસને જીત મળવાના એંધાણ વચ્ચે ઉજવણીનું રિહર્સલ એક તબક્કે હાસ્યાસ્પદ બની ગયું

https://youtu.be/-Ro53sJ-0Z8

આજે પાંચ રાજ્યોની વિધાનસભાની ચુંટણીનાં પરિણામોમાં કોંગ્રેસને મળેલા સારા પ્રતિસાદને ગુજરાત કોંગ્રેસમાં પણ જાણે જુસ્સો જોવા મળી રહ્યો છે. જેને લઈ ભરુચ કોંગ્રેસની ઓફિસે કોંગ્રેસનાં કાર્યકરોનો જમાવડો જોવા મળી રહ્યો છે. જીતની ખુશી મનાવવા ઢોલ નગારા પણ મંગાવી લેવામાં આવ્યા છે. કોંગ્રેસને જીત મળતા કેવી રીતે ઉજવણી કરવી તેનું જાણે રિહર્સલ કરવામાં આવ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે રૂઝાન બદલાતા નાચ ગાન બંધ કરાયું હતું અને માહોલમાં પલટો આવતાં જાણે આ સમગ્રમ મામલો હાસ્યાસ્પદ બન્યો હોય તેવું દેખાયું હતું.

 

 

Similar News