વલસાડ : અમદાવાદ-મુંબઈ હાઇવે પર ડુંગરી નજીક હીટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું ઘટના સ્થળે મોત

વલસાડ જિલ્લાના ડુંગરી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે.

Update: 2024-05-06 10:06 GMT

વલસાડ જિલ્લાના ડુંગરી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર, વલસાડ જિલ્લાના ડુંગરી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર માર્ગ પસાર કરી રહેલી મહિલાને એક કારે અડફેટે લીધી હતી. હાઈવે પર પુરઝડપે પસાર થઈ રહેલી કાર ચાલકે મહિલાને ટક્કર મારતા ગંભીર ઇજા પહોચતા મહિલાનું ઘટના સ્થળે કરુણ મોત નિપજયું હતું. જોકે, અકસ્માત સર્જ્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ડુંગરી નજીક હાઇવે પર બનેલી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જે

Tags:    

Similar News