ભરૂચ: SP ડો.લીના પાટીલે પાઠવી વિશ્વ મહિલા દિવસની શુભકામના, મહિલાઓ આગળ આવે એ માટે કરી અપીલ

Update: 2023-03-08 04:59 GMT

આજે વિશ્વ મહિલા દીવસ

ભરૂચ SP ડો.લીના પાટીલે પાઠવી શુભકામના

મહિલાઓને આગળ આવવા કરી અપીલ

Full View

આજરોજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલે શુભકામના પાઠવી મહિલાઓને આગળ આવવા અપીલ કરી હતી 

Tags:    

Similar News