ભરૂચ: આ વિસ્તારમાં માર્ગ શોધવો તમને લાગશે મુશ્કેલ, જુઓ કેવી છે પરિસ્થિતિ

Update: 2022-12-26 15:37 GMT

ભરૂચ નગર સેવા સદન સામે લોકોમાં રોષ

વરસાદી કાંસનો સ્લેબ અનેક જગ્યાએ ધરાશાયી

પ્રમુખ અમિત ચાવડાએ કર્યું નિરિક્ષણ

સ્થાનિકોના પ્રશ્નના નિરાકરણની ખાતરી આપી

ભરૂચના આલી માતરીયા તળાવ સહિત સેવાશ્રમ રોડ નજીકથી એક કિલોમીટર સુધીની વરસાદી કાંસનો સ્લેબ ઠેક ઠેકાણે ધસી પડ્યો છે અને અહીંથી પસાર થતા લોકો ગટરમાં ખાખી રહ્યા છે એક મહિલાનું મોત થયું છે જ્યારે બાળકો પણ ગટરમાં ખાબકી રહ્યા હોવાના વિવાદ વચ્ચે સ્થાનિકોએ પણ હવે આંદોલનનું ફૂંકી નગરપાલિકા ખાતે પહોંચી જતા પ્રમુખે પણ પોતાની કેબિન છોડીને સ્થળ નિરીક્ષણ કરવાની ફરજ પડી હતી.નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડાએ સ્થળ નિરિક્ષણ કરી સ્થાનિકોના પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી હતી

Tags:    

Similar News