અંકલેશ્વર વરસાદી પાણીથી પ્રભાવિત વિસ્તારોમાં સાફસફાઈ સહિત દવાનો છંટકાવ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં વરસેલા મુશળધાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં વરસેલા મુશળધાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
અંકલેશ્વર શહેર તેમજ હાંસોટ રોડ વિસ્તારમાં શનિવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવશે
ભરૂચ શહેરના જુના વિસ્તારમાં રૂ. 2 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
સુરત શહેરના વરાછા વિસ્તારમાં પાલિકા દ્વારા ઝુપડપટ્ટીનું ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું,
ગઇકાલે અમદાવાદમાં 9 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. ત્યારે આજે શનિવારે બપોર બાદ શહેરમાં ઠેર ઠેર વરસાદ પડવાનું શરૂ થયું હતું.
અમદાવાદમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે