અરવલ્લી: મોડાસાની પ્રાર્થના સ્કૂલ ખાતે રાજ્યકક્ષાની શાળાકીય નેટબોલ સ્પર્ધાનું આયોજન

મોડાસા ખાતે રાજ્યકક્ષાની નેટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં રાજ્ય ભરના રમતવીરોએ ભાગ લીધો હતો

Update: 2023-11-05 06:08 GMT

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રાજ્યકક્ષાની નેટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં રાજ્ય ભરના રમતવીરોએ ભાગ લીધો હતો

અરવલ્લી જિલ્લામાં શાળાકીય રાજ્યકક્ષા નેટ બોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.મોડાસા શહેરની પ્રાર્થના સ્કૂલ ખાતે આયોજિત કરવામાં આવેલા રાજ્યકક્ષાની નેટબોલ સ્પર્ધામાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી રમતવીરોએ ભાગ લીધો હતો.અરવલ્લી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક પણ રમતોત્સવમાં પહોંચ્યા હતા.આ પ્રસંગે શાળાના કનુ પટેલ, ડાહ્યાભાઈ તેમજ રમતગમત અધિકારી પ્રકાશ કલાસવા અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News