ગુજરાત અરવલ્લી : ખેલ મહાકુંભ અંતર્ગત મોડાસા ખાતે જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધા યોજાય, બહોળી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો... મોડાસા કોલેજ કેમ્પસ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત આયોજિત જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધાનો ડે. કલેક્ટર દેવેન્દ્રકુમાર મીણાએ પ્રારંભ કરાવ્યો હતો. જેમાં વિવિધ તાલુકામાંથી કરાટેના ખેલાડીઓ આવી પહોંચ્યા હતા. By Connect Gujarat Desk 19 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અરવલ્લી: મોડાસાના પ્રજાપતિ પરિવારો દ્વારા બનાવાય છે શ્રીજીની માટીની પ્રતિમા અરવલ્લી જિલ્લાના મોડાસાના પ્રજાપતિ પરિવારો દ્વારા માટીની ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે By Connect Gujarat Desk 31 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અરવલ્લી : મોડાસામાં સ્માર્ટ મીટર આવશે કે નહીં, તેના પર ચર્ચાઓ શરૂ જુના મીટર કરતા સ્માર્ટ મીટરથી બીલનું ભારણ વધશે તેવી શંકા સાથે સવાલો ઉત્પન્ન કર્યા By Connect Gujarat 18 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અરવલ્લી: મોડાસામાં ચાલતા કુટણખાના પર પોલીસના દરોડા, ગ્રાહકો સહિત 5 લોકોની અટકાયત ટાઉન પોલિસ મિલન ગેસ્ટ હાઉસના માલિક રમેશ વાલજી પ્રજાપતિને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા By Connect Gujarat 02 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અરવલ્લી : મોડાસાના મદાપુર-રખિયાલનો માર્ગ અતિ બિસ્માર, ગ્રામજનોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી... મોડાસા તાલુકાના મદાપુરથી રખિયાલ સુધી 5 કિલોમીટરનો ડામર રોડ બિસ્માર બનતા 10 જેટલા ગામોના લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. By Connect Gujarat 01 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અરવલ્લી : મોડાસામાં ગેરકાયદેસર કૂટણખાના સામે વિરોધ અરવલ્લી જિલ્લામાં સ્પા, ગેસ્ટહાઉસ સહિત ખાનગી જગ્યાઓમાં ચાલતા ગેરકાયદેસર ધંધાઓને લઈને રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. By Connect Gujarat 31 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અરવલ્લી:મોડાસામાં માત્ર 3 સેકંડમાં મહિલાના ગળામાંથી ચેઈન સ્નેચિંગની ઘટના, જુઓ વીડિયો મોડાસા પાવનસિટી વિસ્તારમાં ડીપી રોડ પર આવેલી યમુનાનગર સોસાયટી નજીક ધોળાદિવસે ચેઈન સ્નેચિંગની ઘટના સામે આવી છે. By Connect Gujarat 13 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અરવલ્લી: મોડાસાની પ્રાર્થના સ્કૂલ ખાતે રાજ્યકક્ષાની શાળાકીય નેટબોલ સ્પર્ધાનું આયોજન મોડાસા ખાતે રાજ્યકક્ષાની નેટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં રાજ્ય ભરના રમતવીરોએ ભાગ લીધો હતો By Connect Gujarat 05 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અરવલ્લી : મોડાસાના ભવાનીપુરાકંપામાં પરંપરાગત નવરાત્રી મહોત્સવની ઉજવણી મોડાસામાં જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીમાં પરંપરાગત ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે By Connect Gujarat 22 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn