ભાવનગર:ફોટોગ્રાફર એસોસિયેશન દ્વારા સિનેમેટોગ્રાફી અંગેના વર્કશોપનું આયોજન કરાયુ

ભાવનગર ફોટોગ્રાફર એસોસિયેશન દ્વારા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીને લગતા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું

Update: 2023-08-14 07:51 GMT

ભાવનગર ફોટોગ્રાફર એસોસિયેશન દ્વારા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીને લગતા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું

ભાવનગર ફોટોગ્રાફર એસોસિયેશન દ્વારા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીને લગતો સિનેમેટોગ્રાફી અને વર્કશોપ ગૌતમ વરૈયા જે આ વિષય ના નિષણાત છે જેમણે ભાવનગર જિલ્લાના અઢીસો ફોટોગ્રાફરને નવી ટેકનોલોજી અને ટેકનિકનું જ્ઞાન આપ્યુ હતું. આ વર્કશોપમાં વિવિધ સંસ્થાનો સાથ મળ્યો હતો.આ કાર્યક્રમ સફળ બનાવવા ભાવનગર ફોટોગ્રાફર એસોસિએશનના પ્રમુખ કાળુ જાંબુચા અને એમની ટીમે જહેમત ઉઠાવી હતી

Tags:    

Similar News