કરછ: લોક ગાયિકા ગીતા રબારી દ્વારા ભુજના સીમા સુરક્ષા દળના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની કરવામાં આવી ઉજવણી

આજરોજ રક્ષાબંધનના પવિત્ર પર્વ પર લોક ગાયિકા ગીતા રબારી દ્વારા ભુજના સીમા સુરક્ષા દળના જવાનોને રાખડી બાંધી હતી.

Update: 2023-08-30 11:11 GMT

આજરોજ રક્ષાબંધનના પવિત્ર પર્વ પર લોક ગાયિકા ગીતા રબારી દ્વારા ભુજના સીમા સુરક્ષા દળના જવાનોને રાખડી બાંધી હતી.

દર વર્ષે રક્ષાબંધનના પવિત્ર દિવસે ભુજના સીમા સુરક્ષા દળના કોડકી રોડ સ્થિત કેમ્પમાં કોકીલ કંઠી ગીતાબેન રબારી સીમા સુરક્ષા દળના જવાનોને રાખડી બાંધીને અનોખી ઉજવણી કરે છે ત્યારે આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી હતી.દરેક લોકોને મીઠું મોઢું કરાવ્યું હતું॰દરેક જવાનોને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું.જવાનોને રક્ષાબંધનની શુભકામના પાઠવવામાં આવી હતી.

Tags:    

Similar News