વલસાડ : મૃતક રિયાના ઓર્ગનથી અનામતાએ શિવમની કલાઈ પર રાખડી બાંધતા ભાવુકતા ભર્યો માહોલ છવાયો
વલસાડમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે અનોખો સંયોગ જોવા મળ્યો હતો,સ્વ.રિયાનો એક હાથ મુંબઈની અનામતાને ડોનેટ કરવામાં આવ્યો હતો,
વલસાડમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે અનોખો સંયોગ જોવા મળ્યો હતો,સ્વ.રિયાનો એક હાથ મુંબઈની અનામતાને ડોનેટ કરવામાં આવ્યો હતો,
ભરૂચ સબજેલ ખાતે જિલ્લાની વિવિધ સામાજિક સંસ્થાઓ તેમજ કેદી ભાઈઓની સગી બહેનોએ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હર્ષોલ્લાસપૂર્વક મનાવ્યો હતો.
કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે આજરોજ પવિત્ર રક્ષાબંધન પર્વ અને શનિવાર નિમિત્તે હનુમાનજી દાદાને નારિયેળીના પાન અને દેશ-વિદેશથી બહેનોએ મોકલેલી રાખડીમાંથી બનાવેલા સુંદર વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
આજે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. દરમિયાન, નવી દિલ્હીના 7 લોક કલ્યાણ માર્ગ પરથી પણ હૃદયને ખુશ કરતી કેટલીક તસવીરો સામે આવી છે.
આવતીકાલે રક્ષાબંધનના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને ભરૂચ નગર સેવા સદન દ્વારા બહેનોને સિટી બસમાં વિનામુલ્યે મુસાફરીની ભેટ આપવામાં આવી છે.
રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેનો પોતાના ભાઇના ઘરે સમયસર પહોંચી શકે તે માટે એસટી વિભાગ દ્વારા વિનામુલ્યે BRTS અને સીટી બસ સેવા શરૂ કરવામાં આવી છે.
ભાઈ-બહેનના પવિત્ર પર્વ એવા રક્ષાબંધન પર્વ નિમિત્તે અંકલેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારીઝના બહેનો દ્વારા જયાબેન મોદી કેન્સર હોસ્પિટલમાં ઉજવણી કરવામાં આવી
ભરૂચ રોટરી કોમ્યુનિટી કોપ્સ દ્વારા રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે ઘરડાઘર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે અનેક ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા