અંકલેશ્વર : અંસાર માર્કેટ પાસેથી પોલીસે દરોડો પડી પાંચ જુગારીઓને પકડી પાડ્યા

Update: 2022-10-13 14:30 GMT

અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંસાર માર્કેટ પાસે આવેલ હોટલની બાજુમાં જુગારધામ ચાલી રહ્યું છે તેવી બાતમીના આધારેપોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા સહિત કુલ 28 હજારના મુદ્દામાલ સહિત પાંચ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.

Tags:    

Similar News