હવે માત્ર 1470 રૂપિયામાં કરી શકશો હવાઈ મુસાફરી, જાણો ઓફર, સસ્તામાં ફરી શકશો દુબઈ.....

એર ઈન્ડિયા તમારા માટે એક સાનદાર ઓફર લઈને આવી ગઈ છે. એર ઈન્ડિયા પોતાના ઘરેલુ અને ઇન્ટરનેશનલ રુટ પર 96 કલાકની સ્પેશિયલ સેલ શરૂ કરી રહી છે.

Update: 2023-08-22 06:56 GMT

એર ઈન્ડિયા તમારા માટે એક સાનદાર ઓફર લઈને આવી ગઈ છે. એર ઈન્ડિયા પોતાના ઘરેલુ અને ઇન્ટરનેશનલ રુટ પર 96 કલાકની સ્પેશિયલ સેલ શરૂ કરી રહી છે. આ ઓફર દ્વારા એર ઈન્ડિયા યાત્રીઓને આકર્ષણ ભાડામાં પોતાના યાત્રાઓની પ્લાનિંગ કરવાની તક આપવામાં આવે છે.

ઇકોમોનિક કલાસ દ્વારા ડોમેસ્ટિક તુટ્સ પર એક તરફના ભાડાની શરૂઆત 1470 રૂપિયા અને બિઝનેસ માટે 10,130 રૂપિયાથી શરૂ થાય છે. એરલાઇન્સનું કહેવું છે કે આ પ્રકારના આકર્ષક ભાડા અમુક અમુક ઇન્ટરનેશનલ રૂટ્સ માટે ઉપલબ્ધ છે.

· જાણો કઈ રીતે કરાવશો બુકિંગ.....

આ ઓફરનો લાભ એર ઇન્ડિયાની વેબસાઇટ અને મોબાઈલ એપ દ્વારા ટિકિટની બુકિંગ કરી શકાય છે. બુકિંગ સર્વિસ સંપૂર્ણ ફ્રી છે. એર ઇન્ડિયાના ફ્લાઇંગ રીટર્ન્સ મેમ્બર્સ બધી ટીકીટો પર ડબલ લોયલ્ટી બોનસ મેળવી શકે છે. એર ઈન્ડિયાની વેબસાઈટ અને મોબાઈલ એપ ઉપરાંત સેલના હેઠળ બુકિંગ ઓફિશ્યલ ટ્રાવેલ એજન્ટ્સ અને ઓનલાઈન ટ્રાવેલ એજન્ટ્સના દ્વારા પણ ડાયરેક્ટર ચેનલ બુકિંગ સાથે જોડાયેલા સ્પેશિયલ બેનિફિટ્સ પણ કરી શકાય છે. આ સેલ હેઠળ સીટ લિમિટ છે અને ફર્સ્ટ કમ ફર્સ્ટ ગેટના આધાર પર ટિકિટ બુકિંગ થશે.

· ઓફરની અમુક જરૂરી વાત

· ફ્લાઈટ માટે બુકિંગની શરૂઆત 1470 રૂપિયાથી થાય છે.

· એર ઈન્ડિયા ફ્લાઈટ બુકિંગ પર 30 ટકાની છૂટ છે.

· ઈકોનોમી અને બિઝનેસ કેબિન માટે છૂટ લાગુ.

· AirIndia.com દ્વારા ટિકિટની બુકિંગ પર સ્પેશિયલ બેનિફિટ્સ

· સિલેક્ટેડ રૂટ્સ અને ઓફરમાં શામેલ દેશો માટે સેલ વખતે કોઈ સુવિધા ચાર્જ નથી. 

Tags:    

Similar News