વઘઈ ખાતે પતંજલી યોગ સમિતિ દ્વારા યોગ તાલીમ અપાઈ

Update: 2019-12-03 12:10 GMT

પતંજલી યોગ સમિતિ ડાંગ દ્વારા વઘઈ તાલુકાના ગામોના કુલ ૫૦ ભાઈઓ-બહેનોને તા. ૩૦/૧૧/૨૦૧૯ ના રોજ યોગની તાલીમ આપવામાં આવી હતી.

આ તાલીમાર્થી ભાઈઓ-બહેનોવઘઈ તાલુકાના જુદા જુદા ગામોમાં યોગ તાલીમ વર્ગો ચલાવે છે. તાલીમ દરમિયાન પ્રિતિબેન રણજીત ભાવસાર, શૈલેષ માહલા, પ્રણવ પટેલે યોગ તજજ્ઞ તરીકે સેવા આપી હતી.

Similar News