આદિવાસી વિકાસ ગૌરવ યાત્રાનું છોટાઉદેપુર જિલ્લામાં સ્વાગત કરાયુ

Update: 2017-02-11 05:36 GMT

પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, પૂર્વ પ્રદેશ પ્રમુખ આર.સી.ફળદુ, કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા, ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, યુવા મોરચા પ્રદેશ અધ્યક્ષ ઋત્વિજ પટેલ, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર

અને શબ્દશરણ બ્રહ્મભટ્ટ, આદિજાતિ મંત્રી શબ્દશરણ તડવી, પ્રદેશ આદિજાતિ મોરચા પ્રમુખ અને ડેડીયાપાડા ધારાસભ્ય મોતીભાઈ વસાવા સહિતના આગેવાનો જોડાયા.

 

Tags:    

Similar News