ઇન્ડિયન મેડિકલ એશોસીએશન ભરૂચ બ્રાન્ચના હોદ્દેદારોની વરણી કરાઈ 

Update: 2016-12-11 12:04 GMT

ભરૂચ ની હોટલ રિજેન્ટા ખાતે ઇન્ડિયન મેડિકલ એશોસીએશનના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.

ભરૂચ ના તબીબ ડો.બજરંગ રાઠોડ ની ઇન્ડિયન મેડિકલ એશોસીએશન ભરૂચ બ્રાન્ચના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી,જ્યારે ડો.પ્રશાંત વસાવા ની સેક્રેટરી તરીકે વરણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સંદિપ સાંગલે,પ્રાંત અધિકારી અમિત યાદવ,સહિત ભરૂચ ના તબીબો ઉપસ્થિત રહ્યા હતા,અને ઇન્ડિયન મેડિકલ એશોસીએશન ના પ્રમુખ,સેક્રેટરી સહિત હોદ્દેદારો તેમજ સભ્યો ને અભિનંદન પાઠવ્યા હતા.

Tags:    

Similar News