ગુજરાત પોલીસ દળના સાત અધિકારીઓની IPS કક્ષાએ પસંદગી 

Update: 2016-05-10 13:19 GMT

ગુજરાત પોલીસ સર્વિસના સાત અધિકારીઓને આઇપીએસ તરીકે નોમિનેશન કરવામાં આવ્યું છે.સાત પોલીસ અધિકારીઓ આર.વી.ચુડાસમા, આર.પી. બારોટ, જે.એ. પટેલ,જી.એ.પંડયા,આર.ટી.સુસારા,સુધા પાંડે,સુજાતા મજમુદારને પ્રોબેશન હેઠળ IPS કક્ષાએ પસંદગી કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પરિપત્રથી આ અંગે ની જાહેરાત કરીને તાત્કાલિક અસરથી નિમણૂંકનો ગૃહમંત્રાલય પરિપત રાજ્ય સરકારને પાઠવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Similar News