દિલ્હી થી વોશિંગટન માટે એર ઇન્ડિયાની સીધી ઉડાન સેવા શરૂ

Update: 2017-07-07 07:04 GMT

એર ઇન્ડિયાએ શુકવારના રોજ દિલ્હી થી અમેરિકાના વોશિંગટન માટે સીધી ઉડાન સેવા શરૂ કરવામાં આવી હતી. આ સેવા થયા બાદ એર ઇન્ડિયા અમેરિકાના પાંચ મોટા શહેરોથી સીધો સંપર્ક સ્થાપિત થશે.

238 સીટો વાળી આ ફ્લાઇટ સર્વિસમાં બોઇંગ 777 -200 એરક્રાફ્ટને પણ શામિલ કરવામાં આવશે, આ પ્લેનમાં 8 ફર્સ્ટ ક્લાસ, 35 બિઝનેસ મેન અને 195 ઈકોનોમી સીટ હશે.

આ ફ્લાઇટ સર્વિસને અમેરિકા દૂતાવાસ મૈરીકે લોસ કાર્લસન, એર ઇન્ડિયા ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર અશ્વની લોહાની, વાણિજ્ય નિર્દેશક પંકજ શ્રીવાસ્તવના ઉપસ્થિતમાં ઈંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ થી લોન્ચ કરવામાં આવ્યું હતુ.

જાણકારી મળી હતી કે એર ઇન્ડિયા ન્યુયોર્ક, ન્યુયોર્ક શિકાગો અને સેન ફ્રાંસિસ્કો ને સીધી સેવા આપવામાં રહી છે.

 

Similar News