ધ કપિલ શર્મા શો માં ક્રિસ ગેલ મહેમાન બનશે 

Update: 2016-05-23 13:28 GMT

ઘર ઘરમાં પ્રચલીત ધ કપિલ શર્મા શો માં વેસ્ટ ઈન્ડિઝનાં સ્ટાર ક્રિકેટ ખેલાડી ક્રિસ ગેલ,હિન્દી ફિલ્મ ગાયક મિકાસિંહ,ગાયિકા કનિકા કપૂર કપિલ શર્મા નો કોમેડી શો ધ કપિલ શર્મા શો માં મહેમાન બનવાના છે.

આ શો માં ગેલ ગીત ગાતો અને ભાંગડા કરતો જોવા મળશે,જાણવા મળ્યા મુજબ આ એપિસોડ માં ક્રિસ ગેલ,મીકાસિંહ,અને કનિકા કપૂર ખુબજ મસ્તી કરતા નજરે પડશે.આ અંગે કોમેડી કિંગ કપિલ શર્મા એ ટવીટ પણ કર્યું હતું.ઉલ્લેખનીય છે કે ગત રવિવાર ના રોજ ધ કપિલ શર્મા શો માં વેસ્ટ ઈન્ડિઝનાં ઓલ રાઉન્ડર બ્રેવો એ પણ હાજરી આપીને ખુબજ ધીંગા મસ્તી કરી હતી.

Similar News