પશ્ચિમ રેલવે ઉર્સ માટે બાંદ્રા અજમેર અને ઉધના દૌરાઈ વચ્ચે બે ટ્રેન શરૂ કરશે

Update: 2017-03-30 09:47 GMT

પશ્ચિમ રેલવે દ્રારા અજમેર ઉર્સ માટે બાંદ્રા અજમેર અને ઉધના - દૌરાઈ વચ્ચે સ્પેશ્યલ ટ્રેન દોડાવશે, આગામી 31મી માર્ચના રોજ અને 2જી એપ્રિલના રોજ આ સ્પેશ્યલ ટ્રેનને દોડાવાશે, આ બંને ટ્રેનમાં એસ ટુ ટાયર કોચ, થ્રી ટાયર, સ્લીપર કોચ મુકવામાં આવશે.

આ બંને ટ્રેનનું બુકીંગ પણ આજથી શરૂ કરી દેવામાં આવ્યુ છે, આ ટ્રેન બોરીવલી, વાપી,વલસાડ ,સુરત, વડોદરા, ભરૂચ, અમદાવાદ, મહેસાણા ,પાલનપુર, આબુરોડ, સીરોહી, ફાલના, મારવાડ અને બેવાર સ્ટેશન પર સ્ટોપેજ લેશે.

 

Similar News