રાજકોટની ત્રણ નામાંકિત શાળાઓને જિલ્લા શિક્ષણ અધિકારીએ ફટકાર્યો દંડ

Update: 2019-08-29 04:14 GMT

રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ત્રણ શાળાઓને દંડ ફટકારવામા આવ્યો છે. આરટીઆઈના કાયદાની જોગવાય અંતર્ગત દંડ ફટકારવામા આવ્યો છે. ગેરકાયદેસર રીતે શાળાઓમા પાઠયપુસ્તક વહેંચતા દંડ ફટકારવામા આવ્યો છે. કાલાવડ રોડ પર આવેલ સેન્ટમેરી સ્કુલને 25 હજારનો દંડ, રૈયા રોડ પર આવેલ નેસ્ટ સ્કુલને 10 હજારનો દંડ જ્યારે કે નાલંદા વિદ્યાલયને 25 હજારનો દંડ ફટકારવામા આવ્યો છે.

કાલાવાડ રોડ પર આવેલ સેન્ટમેરી સ્કૂલને 25000નો દંડ, રૈયા રોડ પર આવેલ નેસ્ટ વિદ્યાલયને 10000નો દંડ અને વિરનાગરમાં આવેલ નાંલદા વિદ્યાલાઈને 25000નો દંડ ફટકારવામાં આવ્યો.ત્રણેય સ્કૂલમાં મોંઘાં પાઠ્યપુસ્તકોનું વેચાણ કરતા હોવાનું બહાર આવતા ખળભળાટ થવા પામ્યો

 

Tags:    

Similar News