રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીની બહેનોએ પોલીસ ભાઈઓને રક્ષા સૂત્ર બાંધીને રક્ષાબંધ પર્વની કરી ઉજવણી

Update: 2017-08-07 06:28 GMT

રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી અને રોટરેક્ટ ક્લબની બહેનોએ શહેરના A ડિવિઝન પોલીસ મથકના પોલીસ ભાઈઓને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.

ભરૂચની વિવિધ શાળાના બાળકો દ્વારા બનાવવામાં આવેલ રાખડી આ બહેનોએ પોલીસ ભાઈઓને બાંધી હતી.

Tags:    

Similar News