વિશ્વમાં શાંતિ માટે બ્રિક્સ દેશોએ એક થવાની જરૂર : પીએમ મોદી

Update: 2017-09-04 12:26 GMT

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનમાં યોજાઈ રહેલા બ્રિક્સ સંમેલનમાં વિશ્વનાં દેશોને એક થવા માટે અનુરોધ કર્યો હતો.

મોદીએ જણાવ્યું હતુ કે તમામ દેશોમાં શાંતિ માટે બ્રિક્સ દેશોએ એક થવાની જરુર છે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ હતુ કે બ્રિક્સ દેશોએ પરસ્પર સહયોગ વધારવાની જરૂર છે, અને વિશ્વમાં શાંતિ માટે સહયોગ જરૂરી છે, એક થવા થી શાંતિ અને વિકાસ થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Tags:    

Similar News