હાંસોટના કંટીયાજાળની પ્રાથમિક શાળામાં પ્રાર્થના ખંડ તેમજ બાગનું ખાતમુહર્ત કરાયુ
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના કંટીયાજાળ ખાતેની પ્રાથમિક શાળામાં કે.પટેલ કેમો ફાર્મ પ્રા.લી દ્વારા સીએસઆર પ્રવૃત્તિ અંતર્ગત આર્થિક સહયોગ થી પ્રાર્થના ખંડ તેમજ બગીચો બનાવવામાં આવશે, જે કાર્ય અર્થે રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહર્ત કરવામાં આવ્યુ હતુ.