New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-221.jpg)
લોકસભા ની ચૂંટણી ટાણે ભરૂચ ના પીરામણ ગામે રાજ્યસભા ના સાંસદ અહેમદ પટેલે ભારે સમર્થકો ની ભીડ વચ્ચે મતદાન કર્યું હતું, જેમાં પીરામણ ગામના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા દરમ્યાન કનેક્ટ ગુજરાત સાથેની મુલાકાતમાં અહેમદ પટેલે જીત ની આશા વ્યક્ત કરી હતી.
Latest Stories