અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે સેલારવાડ મસ્જિદની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ચાર જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન તે દરમિયાન બાતમી મળી હતી કે સેલારવાડ મસ્જિદની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 6 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો પોલીસે સેલારવાડમાં રહેતો જુગારી મહમંદ અનીશ મહમંદ યુનુસ મેમણ,વશીમ જમીર સૈયદ,મોહમદ સાકીર મોહમદ જબ્બાર ગામિતિ તેમજ મોહમદ સોએબ અબ્દુલ હમીદ શેખને ઝડપી પાડ્યો હતો