અંકલેશ્વર : દશેરા પર્વ નિમિતે જીઆઇડીસી પોલીસ મથક ખાતે વિધિવત શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું

New Update
અંકલેશ્વર : દશેરા પર્વ નિમિતે જીઆઇડીસી પોલીસ મથક ખાતે  વિધિવત શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું

અંકલેશ્વર તાલુકા અને જીઆઇડીસી પોલીસ મથક ખાતે દશેરા પર્વ નિમિતે વિધિવત શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ કર્મચારીઓ ઉપસ્થિતરહ્યા હતા.

publive-image

દશેરા પર્વ નિમિત્તે અંકલેશ્વર પોલીસ તંત્ર દ્વારા શસ્ત્રો ની પૂજા કરવામાં આવી હતી તાલુકા અને જીઆઇડીસી પોલીસ મથક ખાતે પી.આઈ ની ઉપસ્થિતિ માં કોરોના ગાઈડ લાઈન મુજબ પરંપરા અનુસાર વિધી પૂર્વક શત્ર, પૂજન કરવામાં આવ્યું હતું. પોલીસ તત્ર દ્વારા શસ્ત્ર, પૂજન કરવામાં આવ્યું. તેમજ તમામ વાહનો અને ઉપકરણોનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બન્ને પોલીસ મથકના પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories