author image

Connect Gujarat Desk

આજે દિવાળીના પાવન પર્વ નિમિત્તે જાણો ચોપડા પૂજન અને દિવાળીનું કનેક્શન!
ByConnect Gujarat Desk

ગુજરાતમાં આ દિવસે ચોપડા પૂજન કરવાની પરંપરા છે. આ પૂજાથી વેપારીઓ દેવી લક્ષ્મીને રિઝવવા અને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપવાની પ્રાર્થના કરે છે. Diwali Celebration | ધર્મ દર્શન

ધનતેરસ પર નવું ઝાડુ ખરીદ્યા પછી શું જૂની સાવરણી ફેંકી દેવી જોઈએ? જાણો સાચી રીત.
ByConnect Gujarat Desk

ધનતેરસ પર ઘરની બહાર સાવરણી ફેંકવી અશુભ માનવામાં આવે છે તેથી જો તમે ધનતેરસ પહેલા તમારી જૂની સાવરણી ફેંકી ન હોય, તો આજે તેને ફેંકી દો નહીં. Diwali Celebration | ધર્મ દર્શન

અહીં જાણો ધનતેરસ ના દિવસનું મહત્વ અને પૂજા વિધિ
ByConnect Gujarat Desk

મુખ્ય ત્રણ મહાદેવીઓ છે: 'શ્રી' , 'લક્ષ્મી', કે  'મહાલક્ષ્મી' ધનસંપત્તિની અધિષ્ઠાત્રી દેવી છે. લક્ષ્મીની ઉપાસનાનું પર્વ એટલે ધનતેરસ. Diwali Celebration | ધર્મ દર્શન

દિવાળીના તહેવાર માટે હલવાઇ સ્ટાઇલ ગુલાબ જાંબુ બનાવવાની રેસીપી નોંધી લો
ByConnect Gujarat Desk

દિવાળી પર ઘરે જ માવા અને પનીર માંથી સ્વાદિષ્ટ ગુલાબ જાંબુ બનાવવા માટે સરળ રીત જણાવી છે. ગુલાબ જાંબુ અઠવાડિયા સુધી ફ્રેશ રહે છે. Diwali Food & Receipe | વાનગીઓ | સમાચાર

વાઘ બારસ એટલે ગાયની પૂજા કરવાનો પવિત્ર દિવસ, જાણો આ દિવસનું મહત્વ
ByConnect Gujarat Desk

ગોવત્સ દ્વાદશીના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવામાં આવે છે. પૂજા પછી ગાય અને વાછરડાને ઘઉંમાંથી બનેલી વાનગીઓ ખવડાવવામાં આવે છે. Diwali Celebration | ધર્મ દર્શન

આ રીતે ઉજવવામાં આવે છે ભારતના વિવિધ રાજ્યોમાં અનોખી દિવાળી
ByConnect Gujarat Desk

દિવાળીનો તહેવાર થોડા દિવસો દૂર છે. આ વર્ષે, દિવાળી 20 ઓક્ટોબર, 2025 ના રોજ આવે છે. દેશભરમાં દિવાળી ખૂબ જ ઉત્સાહ અને વિવિધ પરંપરાઓ સાથે ઉજવવામાં આવે છે. સમાચાર

આ દિવસથી 3 કલાકની અંદર ચેક થશે ક્લિયર, ગ્રાહકોને નોંધપાત્ર રાહત આપતી RBI ની નવી સિસ્ટમ.
ByConnect Gujarat Desk

રિઝર્વ બેંક બે તબક્કામાં ચેક ક્લિયરન્સ લાગુ કરી રહી છે. 4 ઓક્ટોબરથી શરૂ થયેલા પ્રથમ તબક્કામાં, એક દિવસમાં ચેક ક્લિયર કરવાની મંજૂરી આપવામાં આવશે. બિઝનેસ | સમાચાર

ઝુબિન ગર્ગ મોત કેસમાં નવો વળાંક, એક સિંગર અને એક સંગીતકારની પણ ધરપકડ
ByConnect Gujarat Desk

જાણીતા સિંગર ઝુબિન ગર્ગના મોતની ઘટના સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે અને દરરોજ આ કેસ સાથે જોડાયેલી નવી વિગતો સામે આવી રહી છે. મનોરંજન | સમાચાર

સોનમ વાંગચુકની ધરપકડ સામે પત્ની સુપ્રીમ કોર્ટ પહોંચી, NSA હેઠળ અટકાયતને ગેરકાયદે ગણાવી
ByConnect Gujarat Desk

ગીતાંજલિ આંગમો દાખલ કરેલી અરજીમાં જણાવાયું છે કે સોનમ વાંગચુક લોકશાહી અને શાંતિપૂર્ણ દેખાવનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેમની સામે ખોટા આરોપો મૂકવામા આવ્યા હતા દેશ | સમાચાર

સવારે હાર્ટ એટેકનું જોખમ કેમ વધારે હોય છે? જાણો તેની પાછળનું કારણ
ByConnect Gujarat Desk

સવારે ઉઠ્યા પછી, બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારા અચાનક વધી જાય છે. જો કોઈની ધમનીઓમાં પહેલાથી જ પ્લેક જમા હોય, તો આ વધેલું દબાણ તે પ્લેકને ફાટી શકે છે. આરોગ્ય | સમાચાર

Latest Stories