author image

Connect Gujarat Desk

લેહ: કર્ફ્યુમાં હવે 7 કલાક માટે છૂટ, 5 થી વધુ લોકોના મેળાવડા પર પ્રતિબંધ
ByConnect Gujarat Desk

લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નરે વરિષ્ઠ પોલીસ અધિકારીઓને શાંતિ ભંગ કરવા માટે જવાબદાર બદમાશોની ઓળખ કરવા અને તેમની સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે સમાચાર

સ્કિન ટેનિંગ હટાવવાના 5 ફાયદાકારક ઉપાય, ઘરમાં રહેલી વસ્તુથી જ થશે દૂર
ByConnect Gujarat Desk

લોકો ટેનિંગથી છૂટકારો મેળવવા માટે મોંઘા મોંઘા ફેશિયલ કે પછી કોઇ ટ્રિટમેન્ટ કરાવવાની જરૂરત નથી. તમે ઓછી કિંમતમાં ટેનિંગથી છૂટકારો મેળવી શકો છો. ફેશન | સમાચાર

પરેશ રાવલના તાજ સ્ટોરી પોસ્ટર વિવાદ પછી, નિર્માતાઓએ નિવેદન બહાર પાડ્યું, જાણો શું કહ્યું
ByConnect Gujarat Desk

પરેશ રાવલની આગામી ફિલ્મ ધ તાજ સ્ટોરીના પોસ્ટરમાં, નિર્માતાઓને તાજમહેલના ગુંબજની અંદરથી શિવની મૂર્તિ નીકળતી બતાવવા બદલ ટીકાનો સામનો કરવો પડ્યો છે. મનોરંજન | સમાચાર

શરીર માટે અમૃત સમાન છે દેશી ઘી, આયુર્વેદમાં આ રીતે થાય છે તેનો ઉપયોગ
ByConnect Gujarat Desk

રાત્રે 1 ગ્લાસ દૂધમાં 1 ચમચી દેશી ઘી મિક્સ કરીને પીવાથી કબજિયાત દૂર થશે. જાગતાની સાથે જ તમારું પેટ સાફ થઈ જશે. આ તમારા શરીરને પણ મજબૂત બનાવશે. આરોગ્ય | સમાચાર

રાતના વધેલા દાળ ભાત અને શાક રોટલી માંથી બનાવો નાસ્તાની વાનગી, જાણો રેસીપી
ByConnect Gujarat Desk

રાતે વધેલા શાક રોટલી અને દાળ ભાત માંથી સ્વાદિષ્ટ વાનગી બનાવી શકાય છે. અહીં રાતના વધેલા ભોજન માંથી 5 સ્વાદિષ્ટ નાસ્તાની વાનગી બનાવવાની સરળ રીત જણાવી છે. વાનગીઓ | સમાચાર

દશેરા પહેલા વધી ગયા સોનાના ભાવ, જાણો તમારા શહેરમાં 22 અને 24 કેરેટ સોનાના ભાવ
ByConnect Gujarat Desk

જોકે, હાલમાં સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ઓક્ટોબર 2025 ની શરૂઆત રોકાણકારો માટે એક નવા સંકેત સાથે થઈ છે. દેશ | બિઝનેસ | સમાચાર

પાકિસ્તાન: બોમ્બ વિસ્ફોટમાં 10 લોકોના મોત અને 32 ઘાયલ, હોસ્પિટલોમાં મેડિકલ ઇમરજન્સી જાહેર
ByConnect Gujarat Desk

પાકિસ્તાનના ક્વેટામાં અર્ધલશ્કરી દળોના મુખ્યાલયની બહાર આ બોમ્બ વિસ્ફોટ થયો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા અને 32 ઘાયલ થયા. દુનિયા | સમાચાર

જાણો ઇન્સ્ટન્ટ ઉપમા રેસિપી, ઘર પર આ રીતે તૈયાર કરો
ByConnect Gujarat Desk

સવારના નાસ્તામાં જો તમારે કઇક હળવુ અને હેલ્ધી ખાવાની ઇચ્છા છે તો તમે ઉપમા બનાવીને ખાઇ શકો છો. આમતો ઉપમા ફટાફટ બનવા વાળી જ રેસિપી છે. વાનગીઓ | લાઇફસ્ટાઇલ | સમાચાર

ચહેરાની ચમક વધારશે આ વસ્તુઓ! ડાયટમાં કરો સામેલ
ByConnect Gujarat Desk

ઘણા લોકો કુદરતી રીતે ચમકતી અને સુંદર ત્વચા મેળવવા માગે છે. જો તમે પણ તેમાંથી એક છો, તો જાણો કે તમારા રંગને નિખારવા માટે તમે કઈ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. ફેશન | સમાચાર

સુરત : અડાજણ-પાલ નજીક શો-રૂમના વર્કશોપમાં લાગી આગ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં
ByConnect Gujarat Desk

સુરત શહેરના અડાજણ-પાલ ગામ નજીક આવેલ મહિન્દ્રા શો-રૂમના વર્કશોપમાં અચાનક આગ ફાટી નીકળતા એક કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ગુજરાત | સુરત | સમાચાર

Latest Stories